JNV, NMMS, PSE

TICKER

Advertisement

ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા

ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા-15

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.

JNV quiz

Jawahar Navoday ane balachadi sainik school enter exam language preparation mate JNV Quiz aapel chhe. JNV Quiz method se tame saralata thi shikhi sako.

ગુજરાતી ફકરો – 15

ઇજિપ્ત (મિસર) ના પિરામિડોની ગણતરી વિશ્વમાં રહેલા સૌથી આશ્ચર્યજનક ભવનોમાં થાય છે. એનું નિર્માણ લગભગ 500 વર્ષ પૂર્વે થયું હતું અને મિસર નિવાસી આ મહાન પિરામિડોનો ઉપયોગ ફરાઓ અથવા રાજાઓની કબર તરીકે કરતા હતા. રાજાઓના શરીરની મમી બનાવીને કે એને સૂકવી દઈને એને સંરક્ષિત કરતા હતા. અને એમને મહાન કબરમાં દાટી દેતા હતાં. તેઓ એમના આગામી અવતાર અને એના ઉપયોગ માટેનો ખજાનો અને ભોજનને પણ કબરમાં મૂકી દેતા હતાં. રાજાઓના અન્ય કર્મચારીઓને પણ આજુબાજુની નાની કબરોમાં દાટી દેતા હતાં, જેને મુસ્તબા કહેવામાં આવે છે. નાઈલ નદીના કિનારે આજે પણ આવા ઘપ મોટા અને નાના પિરામિડોના અવશેષો નજરે પડે છે. તે ઈજિપ્ત (મિસર) ના મહાન ભૂતકાળની યાદ અપાવે છે.

quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 15

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain




મુસ્તબાઓમાં કોને દફનાવવામાં આવ્યા (આવતા)?

રાણીઓને

કર્મચારીઓને

રાજાઓને

નોકરોને

 

ક્યો શબ્દ ‘સંરક્ષિત'નો વિપરીત અર્થ બતાવે છે?

સમીકૃત

નષ્ટ

ત્યજેલ

દૂર કરેલ

 

પિરામિડના અવશેષો સહાયક છે -

રાજાઓની સ્મૃતિને જીવંત રાખવા માટે 

પર્યટનના સ્થળ તરીકે

મહાન ભૂતકાળને યાદ રાખવા માટે

સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે


મિસરના પ્રાચીન રાજાઓને શું કહેવામાં આવતા હતા ?

મમી

કર્મચારી

ફરાઓ

સંતાઈ જવાનું સ્થાન

 

પિરામિડોનો ઉપયોગ .............. તરીકે થતો હતો.

ઘર

અંત્યેષ્ટિ સ્થાન

કબર

મુસ્તબા તરીકે થતો હતો


Post a Comment

0 Comments