JNV Dashansh apurnak test-1
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Dashansh Apurnak chapter test.
In the modern era, education work is not enough chock and duster,
now students are getting education through mobile, computer or smart
board. So that those children can learn while playing, learning with
enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep
posting on my website newinfoguru from time to time.
દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
અંકગણિતનું પાંચમું પ્રકરણ દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ
છે.
દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ - 6.1
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
TryAgain
જો 169.169ને
13થી ભાગવામાં આવે છે તો ભાગફળ મળે છે.
130.13
13.013
13.3013
1.10
1.01
10.1
10.01
4.444, 4.44 તથા
4.04નો સરવાળો કેટલો થશે?
129.24
12.924
1292.4
1.2924
135.25÷2.5નું પરિણામ શું આવશે?
5410
54.01
54.1
541
બરાબર કેટલા?
8.0
5.0
4.0
2.4
4.00
0.4
1.25
5
3.3,3.03,3.003 તથા
33.3333 નો સરવાળો કેટલો થશે?
42.6663
42.66
33.6672
3366.72
જો 7546÷2.75 = 2744 છે, તો 75.46÷27.5ની કિંમત
કેટલી થશે?
0.2744
2.744
27.44
274.4

0 Comments