JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV Dashansh apurnak । દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ

JNV Dashansh apurnak test-3

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Dashansh Apurnak chapter test.

jnv-quiz

 

In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.


પ્રકરણ - 6 દશાંંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ 

                    👉 DOWNLOAD 


દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

અંકગણિતનું પાંચમું પ્રકરણ દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ - 6.3

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain









જ્યારે ભાજ્ય ( 26.823-15.789)ને  18થી ભાગવામાં આવે, તો ભાગફળ હશે.

6.13

0.0613

0.613

61.3



નીચેના પૈકી કો ની કિંમત 1 છે

\frac{{0.564 \times 40}}{{564 \times 4}}

\frac{{0.564 \times 40}}{{5.64 \times 4}} સાચો જવાબ 

\frac{{0.564 \times 40}}{{56.4 \times 4}}

\frac{{0.564 \times 40}}{{564 \times 0.4}}



\left( {\frac{1}{4} + \frac{5}{8} + \frac{9}{{16}}} \right) નું સમતુલ્ય દશાંશરૂપ છે. (ની બરાબર દશાંશરૂપ છે)

1.3125

13.125

0.91845

1.4375

 

(1.8 × 9.5 – 1.5 × 1.9) ઉકેલતાં....................ઉત્તર મળે.

1.19

11.9

14.25

142

 

3, 0.3, 0.03, અને 0.003નું ગુણનફળ કેટલું?

0.081

0.0081

0.00081

0.000081

 

જ્યારે 300માંથી 148.23 અને 84.89 ના સરવાળાને બાદ કરવામાં આવે, તો પરિણામ ................... આવે.

100.00

66.88

51.10

163.25



3\frac{1}{4} - 2\frac{4}{5} - 0.824 + 2\left( {13 - 11} \right) = ?

2.524

1.626

13.28

14.37

 

બે દશાંશ સંખ્યાઓનો 246.45સરવાળો છે. જો એક સંખ્યા, બીજી સંખ્યાથી 21.70 મોટી હોય, તો મોટી સંખ્યા કઈ?

134.375

112.075

112.375

134.075

 

જો 4.29×0.9 = 3.861 છે, તો 42.9×0.9ની કિંમત કેટલી છે?

38.61

3.861

386.1

3861



\left( {\frac{2}{{10}} + \frac{{22}}{{100}} + \frac{{222}}{{1000}}} \right)નું સમતુલ્ય દશાંશરૂપ છે.

2.222

2.22

0.222

0.642

Post a Comment

0 Comments