JNV Dashansh apurnak test-2
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test Dashansh Apurnak chapter test.
In the modern era, education work is not enough chock and duster,
now students are getting education through mobile, computer or smart
board. So that those children can learn while playing, learning with
enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep
posting on my website newinfoguru from time to time.
દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
અંકગણિતનું પાંચમું પ્રકરણ દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ
છે.
દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ - 6.2
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
TryAgain
નીચેની પૈકી સૌથી મોટી સંખ્યા કઈ?
0.0004
0.004
0.04
0.4
નીચેનામાંથી કયા સમૂહમાં સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે?
14.850,14.805,14.085
14.085,
14.805,14.850
14.805,
14.085,14.850
14.805,
14.085,14.850
જો 359.60
÷ 14.5 = 24.8 તો 35960 ÷ 1.45 બરાબર છે.
248.0
24800
2.480
2480.0
7પૈસાને રૂપિયામાં લખતા પ્રાપ્ત થાય છે.
રૂ
0.77
રૂ
0.07
રૂ
0.70
રૂ
0.007
0.6 અને 0.05 નો ગુણાકાર કેટલો?
3.0
0.30
0.030
0.0030
બે સંખ્યાનો ગુણાકાર
2.88 છે. તે પૈકી એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે, તો તેમાંથી મોટી સંખ્યા કઈ?
1.44
2.4
3.88
2.8
બે દશાંશ સંખ્યાનો
15.092 ગુણાકાર છે. તેમાંથી એક સંખ્યા
3.08 છે, તો બીજી સંખ્યા કઇ હોઇ શકે?
49
4.9
4.09
4.009
45675 ÷ 1.45 = 31500 હોય, તો 4567.5 ÷
31500
ની કિંમત કેટલી?
1.45
0.0145
0.145
14.5
56.560ને
8થી ભાગાકાર કરતાં ભાગફળ કેટલું આવશે?
7.07
0.707
0.0707
7.70

0 Comments