JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV gujarati quiz | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા

JNV gujarati quiz | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 19

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.

jnv gujarati test

Jawahar Navoday ane balachadi sainik school enter exam language preparation mate JNV Quiz aapel chhe. JNV Quiz method se tame saralata thi shikhi sako.

ગુજરાતી ફકરો – 19

ટોલ્સ્ટીયને કોઇએ પૂછ્યું: ‘માણસના ઘડતરનું મૂલ્ય શું?’ ટોલ્સ્ટોયે કહ્યું: ‘લોઢાનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઉપજે, પણ એમાંથી ઘોડાની નાણ બનાવો તો અઢી રૂપિયા ઉપજે. પણ એમને જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવીને વેચો તો હજારો રૂપિયા મળે. લોઢું તો એનું એ જ છે, પરંતુ જેવું ઘડતર કરે તેવું મૂલ્ય અંકાય. માણસ વિશે પણ આવું જ છે. માણસનું જેટલું ઘડતર વધે એટલું એનું મૂલ્ય વધે.’

quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 19

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain



લોખંડનું વધુ મૂલ્ય કયારે ઉપજે?

બજારભાવ વધે ત્યારે

ઘોડાની નાળ બને ત્યારે

ઘડિયાળની કમાન બને ત્યારે

હથોડી બને ત્યારે

 

કોઇકે ટોલ્સ્ટોયને શું પૂછ્યું?

લોખંડની કિંમત શુ?

માણસની કિંમત શુ?

કમાનની કિંમત શુ?

માણસના ઘડતરની કિંમત શુ?

 

કયો શબ્દ બંધબેસતો નથી?

માણસ

માનવી

પુરુષ

મનુષ્ય

 

કિંમત શેના ઉપર આધાર રાખે?

ઘોડાની નાળ ઉપર

ઘડતર ઉપર

કમાન ઉપર

માણસ ઉપર

 

ઘડિયાળની કમાનની કીંમત શા માટે વધી? 

ઘડિયાળની કિંમત હોય એટલે

કમાન બનાવી એટલે

લોખંડનું ઘડતર થયું એટલે

કમાન મોંઘી હોય એટલે


Post a Comment

0 Comments