JNV, NMMS, PSE

TICKER

Advertisement

ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા

ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા-14

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.

jawahar navoday vidhyalay

Jawahar Navoday ane balachadi sainik school enter exam language preparation mate JNV Quiz aapel chhe. JNV Quiz method se tame saralata thi shikhi sako.

ગુજરાતી ફકરો – 14

એક રાજા ખૂબ આળસુ હતો. તે કોઈ શારીરિક કામ કરતો નહીં. પરિણામે તે બીમાર પડયો. તેણે ડૉકટરને બોલાવ્યા અને કહ્યું, "મને કોઈ દવા આપો અને જો હું તમારી દવાથી સાજો નહીં થાઉં તો હું તને મારી નાખીશ." ડૉકટર જાણતા હતા કે રાજાની માંદગીનું કારણ શું છે. આગળના જ દિવસે તેણે થોડી ગોળીઓ અને એક જોડી ડમ્બેલ્સ આપ્યા અને કહ્યું, "શ્રીમાન રાજાજી, દરરોજ બે ગોળીઓ લેજો અને આ ડમ્બેલ્સને સવાર - સાંજ એક ક્લાક માટે ફેરવજો. "યાદ રાખો, ‘જો તમને પરસેવો નહીં થાય, તો આ ગોળીઓ તમને અસર કરશે નહીં.’’ રાજાએ દરરોજ આવું કર્યું અને તે એક અઠવાડિયામાં સ્વસ્થ થઈ ગયો.

quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 14

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain




રાજા હતો

મહાન

આળસુ

શ્રીમંત

ઉદાર

 

જો ડૉક્ટર રાજાનો ઇલાજ ન કરી શકે , તો 

તેની નિંદા કરવામાં આવશે .

તેના પર હુમલો કરવામાં આવશે.

તેને બહાર મોકલી દેવામાં આવશે.

તેની હત્યા કરવામાં આવશે.

 

આગળના દિવસ' નો અર્થ છે -

ગયો એ દિવસ

રજાનો દિવસ

આવવાનો એ દિવસ

કોઇપણ દિવસ

 

ગોળીઓની અસર નહીં થાય, જો -

યોગ્ય રીતે લીધી નથી.

ખાધા પછી લીધી.

રાજાને પરસેવો ન આવે.

આગળના દિવસે લીધી.

 

રાજાની માંદગીનું કારણ હતું -

તેની આળસ

સ્વાસ્થ્ય માટે હાનીકારક ખોરાક

ડમ્બેલ્સની જોડી

શારીરિક કસરત


Post a Comment

0 Comments