JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV Sankhya ane Sankhya padhati test-1

JNV Sankhya ane Sankhya padhati test-1

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV arithmetic(math) test sankhya ane sankhya padhdhati chapter test
 
JAWAHAR NAVODAYA VIDHYALAYA

In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.


અંકગણિતનું પ્રથમ પ્રકરણ સંખ્યા અને સંખ્યા પદ્ધતિનો છે જે પ્રકરણના મેં છ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.


પ્રકરણ - 1  સંખ્યા અને સંખ્યા પદ્ધતિ  👉 DOWNLOAD


સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે સમજુતી 


સંખ્યા વાંચન અને સ્થાન કિંમત 

અબજ, દસ કરોડ, કરોડ, દસ લાખ, લાખ, દસ હજાર, હજાર, સો, દશક, એકમ 

આ શીખવવા કરતા એકમ , દશક, સો, આમ ત્રણ ખાના પછી હજારના બે ખાના, લાખના બે ખાના, કરોડના બે ખાના અને અબજના બે ખાના 

એકી-બેકી સંખ્યાઓ

એકી સંખ્યા (વિષમ સંખ્યા) - જે સંખ્યાને બે વડે ભાગતા એક શેષ વધે અથવા જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 પૈકી કોઈ પણ એક અંક હોય તેને એકી સંખ્યા કહે છે


1 થી 100 સુધીની એકી સંખ્યા-  1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41, 43, 45, 47, 49, 51, 53, 55, 57, 59, 61, 63, 65, 67, 69, 71, 73, 75, 77, 79, 81, 83, 85, 87, 89, 91, 93, 95, 97, 99


બેકી સંખ્યા (સમ સંખ્યા) - જે સંખ્યાને બે વડે ભાગતા શેષ શૂન્ય વધે અથવા જે સંખ્યાનો એકમનો અંક ૨ ૪ ૬ ૮ કે ઝીરો પૈકી કોઈપણ એક અંક હોય તેને બેકી સંખ્યા કહે છે


1 થી 100 સુધીની બેકી સંખ્યા-  2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98, 100


સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા -


અંક      સૌથી નાની          સૌથી મોટી
2              10                         99
3              100                       999
4              1,000                    9,999
5              10,000                  99,999
6              1,00,000               9,99,999


 

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ ટેસ્ટ નીચે છે.

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય-1.1

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

બીજા ટેસ્ટ પર જાવ

Post a Comment

0 Comments