JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV purn sankhya parani char mulbhut kriyao test-4

JNV purn sankhya parani char mulbhut kriyao test-1

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test purn sankhya parani char mulbhut kriyao chapter test.

JNV purn sankhya parani char mulbhut kriyao test-4


In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

અંકગણિતનું પ્રથમ પ્રકરણ પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ છે જે પ્રકરણના મેં પાંચ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

 

 


quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ - 2.4

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain




આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો 78245, 87425, 78524, 87542

78245, 78524, 87542, 87425

78245, 78524, 87425, 87542

87542, 87425, 78524, 78245

87425, 87542, 78245, 78524


અંકોની મોટામાં મોટી સંખ્યાજે 3, 5 તથા 7થી પૂર્ણતઃ ભાગી શકાય છેતો મોટી સંખ્યા કઈ છે?

960

900

990

945

 

કઈ સંખ્યાને વડે નિ:શેષ ભાગી શકાય છે?

1962

2045

2872

2876

 

નીચેની પૈકી કઈ સંખ્યા ( 25 × 4 + 36 ÷ 12 – 4) ÷ 11 પદાવલી બરાબર હશે?

9

27

36

62


98 × 51 + 11 × 15 - 5000 ને સાદું રૂપ આપવાથી કયો ઉત્તર આવશે?

0

100

163

200

1.   

(68918 ÷ 17) ને સાદું રૂપ આપતા ઉત્તર મળે.

4045

4540

454

4054


એક કારપાર્કિંગમાં 24 પંક્તિઓ છે. દરેક પંક્તિમાં 160 ગાડીઓ ઉભી રાખવાની જગ્યા છેતો ત્યાં કેટલી ગાડીઓ ઉભી રાખવાની જગ્યા હશે?

3840

2456

3841

3842


એક વિદ્યાલયમાં 1248 ડેસ્ક છે. જેને 52 વર્ગોમાં મુકવાની છે. જો દરેક વર્ગમાં બરાબર ડેસ્ક મૂકવા હોયતો દરેક વર્ગમાં કેટલા ડેસ્ક મુકવામાં આવશે?

22

24

26

28

અંબાલાલ પટેલની વાવણી બાબતે શું

 કહ્યું જણો



Post a Comment

0 Comments