JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV purn sankhya parani char mulbhut kriyao test-3

JNV purn sankhya parani char mulbhut kriyao test-3

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test purn sankhya parani char mulbhut kriyao chapter test.

JNV purn sankhya parani char mulbhut kriyao test-3


In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.


પ્રકરણ - 2  પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ 

👉 DOWNLOAD


પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

અંકગણિતનું પ્રથમ પ્રકરણ પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ છે જે પ્રકરણના મેં પાંચ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

 

 


quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ - 2.3

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain




હસીને રાહીનથી 17 ગુણ ઓછા મેળવ્યા અને રાહીને અમરીન થી  8 ગુણ વધારે મેળવ્યા. જો આ ત્રણેયે કુલ 164 ગુણ મેળવ્યા હોય તો અમરીને જે ગુણ મેળવ્યા તે છે.

45

63

55

29


એક મોજાની જોડ ની કિંમત એક ટોપી ની કિંમત થી બમણી છે જો 6 મોજાંની જોડની કિંમત રૂ 744 હોયતો 4 જોડ મોજા તથા ટોપીઓ ની કુલ કિંમત કેટલી થશે?

624

682

678

744


(435 + 90 ÷ 3 – 20 × 5) ને સાદું રૂપ આપતા જવાબ કેટલો આવશે?

425

369

365

374


9851*7માં ફુદડી (*) ની જગ્યાએ કયો અંક આવે તો તે સંખ્યા 11 થી પૂરેપૂરી ભાગી શકાય?

1

2

3

4

 

એક પરીક્ષામાં ભરત અર્જુનથી 20 અંક (ગુણ) વધુ મેળવ્યા. જ્યારે કર્ણએ તે જ પરીક્ષામાં અર્જુનથી 8 અંક ઓછા મેળવ્યા. જો તેમનાં કુલ પ્રાપ્તાક 99 છેતો અર્જુનને કેટલા અંક પ્રાપ્ત કર્યાં?

24

26

29

28

1501ને 19 વડે ભાગતા ભાગાકાર (ભાગફળ) કેટલો મળે?

78

76

77

79

એક પરીક્ષામાં ચિન્ટુએ મિન્ટુથી 25 અંક વધુ પ્રાપ્ત કર્યા. પીન્ટુ એ મિન્ટુથી 15 અંક ઓછા પ્રાપ્ત કર્યા. જો તેમના કુલ પ્રાપ્તાંક 100હોયતો ચિન્ટુએ કેટલા અંક પ્રાપ્ત કર્યા?

59

30

100

25 


આજનો સોનાનો ભાવ જાણો 👈


આજનો ચાંદીનો ભાવ જાણો 👈


Post a Comment

0 Comments