JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV purn sankhya parani char mulbhut kriyao test-5

JNV purn sankhya parani char mulbhut kriyao test-5

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test purn sankhya parani char mulbhut kriyao chapter test.

JNV purn sankhya parani char mulbhut kriyao test-5


In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.


પ્રકરણ - 2  પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ 

👉 DOWNLOAD


પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

અંકગણિતનું પ્રથમ પ્રકરણ પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ છે જે પ્રકરણના મેં પાંચ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

 

 

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ - 2.5

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain




પહેલી પાંચ બેકી (સમ) સંખ્યાઓની સરાસરી કેટલી?

4

5

6

3


12, 14, 19, 21 અને 24 ની સરાસરી કેટલી?

18

19

14

21

 

એક વર્ગમાં પહેલા ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 14.5 વર્ષ છે. તે પૈકી પહેલા બે વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 30 વર્ષ છેતો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે?

15.5 વર્ષ

13.5 વર્ષ

14.8 વર્ષ

13.8 વર્ષ


ત્રણ સંખ્યાઓની સરાસરી 25 છે. જો તેમાંની બે સંખ્યાઓ 23 અને 27 હોય, તો ત્રીજી સંખ્યા કઈ?

25

24

23

27


એક સાઇકલસવાર 7 કલાકમાં 49 કિમી અંતર કાપે છે, તો તેની સરેરાશ ઝડપ કેટલી?

10 કિમી દર કલાક

7 કિમી દર કલાક

15 કિમી દર કલાક

8 કિમી દર કલાક


ત્રણ સંખ્યાઓ ની સરાસરી 16 છે. જો તેમાંની બે સંખ્યાઓ 9 અને 26 હોય, તો ત્રીજી સંખ્યા કઈ?

14

25

13

26


ત્રણ ગુણીના વજનની સરાસરી 39.5 કિગ્રા છે. જો તેમાંની બે ગૂણીના વજન નો સરવાળો 80 કિગ્રા હોય તો ત્રીજી ગૂણીનું  વજન કેટલું?

28.5

38

37.5

38.5

આજે વરસાદ બાબતની શું આગાહી જાણો





Post a Comment

0 Comments