JNV purn sankhya parani char
mulbhut kriyao test-1
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websit name is newinfoguru. JNV arithmetic (math) test purn sankhya parani char mulbhut kriyao chapter test.
In the modern era, education work
is not enough chock and duster, now students are getting education through
mobile, computer or smart board. So that those children can learn while
playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic
which I will keep posting on my website newinfoguru from time to time.
પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત
ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.
આધુનિક
યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના
નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.
અંકગણિતનું
પ્રથમ પ્રકરણ પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ છે જે
પ્રકરણના મેં પાંચ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ - 2.2
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
TryAgain
7 ÷ 7 + 7 × 7 – 7ને સાદુ રૂપ આપવાથી કઈ રકમ આવશે?
14
43
49
7
બે સંખ્યાઓનો સરવાળો 2,51,200 છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી 16,400 નાની હોય તો નાની સંખ્યાનું માન છે.
1,33,600
1,33,800
1,17,400
1,17,600
(* ÷ ø) - □ =?માં * = 22, ø = 2 અને □ = 4 હોય તો? કિંમત શોધો.
6
7
8
10
540 × 24 × 0 બરાબર છે.
12,960
564
0
540
મોટામાં મોટી ચાર અંકોવાળી સંખ્યા તથા ત્રણ અંકોવાળી મોટામાં મોટી સંખ્યાનો સરવાળો છે.
10,998
1,100
10,099
1,900
ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યાને પાંચ આંકડાની નાનામાં નાની સંખ્યામાંથી બાદ કરતા જવાબ કેટલો આવે?
11
101
1001
1
(1 + 2 – 2) + (4 + 5 – 9) + (6 + 7 – 13) + (8 + 9 – 17) ને સાદું રૂપ આપતાં પરિણામ આવે છે.
0
1
2
3
PM કિસાન યોજનાનો 12મો હપ્તો ચેક કરો
PM કિસાન યોજના ઓફિસીયલ સાઈટ અહિં ક્લિક કરો
PM કિસાન યોજના લાભાર્થી લીસ્ટ અહિં ક્લિક કરો
PM કિસાન યોજના e-KYC કરવા માટે અહિં ક્લિક કરો
ગુણાકાર 200 × 3 × 2^2 × 5^2 × 0 × 4 ને સાદું રૂપ આપતાં કિંમત મળે છે.
2
0
200
9000


0 Comments