Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test purn sankhya parani char mulbhut kriyao chapter test.
In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board. So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.
પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
જે સંખ્યા એક થી અનંત સુધી હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહે છે. ઉદાહરણ - 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20...... અનંત સુધી
પ્રાકૃતિક સંખ્યાઓ + 0 = પૂર્ણ સંખ્યા
ભાગાકારની સમજ
124 <= ભાગફળ
_____
ભાજક => 5 | 624 <= ભાજ્ય
| -5
__
12
-10
___
024
- 20
___
04 <= શેષ
ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ
ભાજક =( ભાજ્ય - શેષ ) ÷ ભાગફળ
ભાગફળ = (ભાજ્ય - શેષ) ÷ ભાજક
શેષ = ભાજ્ય - ( ભાગફળ × ભાજક )
બે સંખ્યાનો સરવાળો 112 છે. જો એક સંખ્યાથી બીજી સંખ્યા 12 મોટી છે. નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ?
112-12 = પહેલાં જેટલી મોટી હોય તે બાદ કરો
100
100ના બે ભાગ પાડો
50 આવે
નાની સંખ્યા 50 છે.
મોટી સંખ્યા 50+12 = 62 થાય.
બે સંખ્યાનો સરવાળો 3301 છે. જો એક સંખ્યાથી બીજી સંખ્યા ત્રણ સો એક મોટી છે. નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ?
3301-301 = પહેલાં જેટલી મોટી હોય તે બાદ કરો
3000
3000ના બે ભાગ પાડો
1500 આવે
નાની સંખ્યા 1500 છે.
મોટી સંખ્યા 1500+301 = 1801 થાય.
પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ આ પ્રકરણ પહેલાં સ્વાધ્યાયમાં જો ગુણાકાર ક્યારે અને ભાગાકાર ક્યારે વાપરવો એ આવડે તો બધાજ કોયડા આવડી જાય છે.
કોઈ વસ્તુની કિંમત વચ્ચે તફાવત સમજવો હોય તો તે વસ્તુ જે એકમમાં મપાતતી હોય તે એક એકમની કિંમતમાં ફેરફાર કરવાથી તેનો ભેદ જાણી શકીએ છીએ
5 કિલોગ્રામ ખાંડના 260 રૂપિયા
3 કિલોગ્રામ ઘઉં ના 159 રૂપિયા
4 કિલોગ્રામ ચોખા ના 216 રૂપિયા
આમાં દરેકના એક કિલોગ્રામ નો ભાવ નક્કી કરવા ભાગાકાર કરવાથી દરેકનો કિલોગ્રામ નો ભાવ મળે છે.
ખાંડ 260÷5= 52
ઘઉં 159÷3=53
ચોખા 216÷4=54
1 કિલોગ્રામ ખાંડના 52 રૂપિયા
1 કિલોગ્રામ ઘઉંના 53 રૂપિયા
1 કિલોગ્રામ ચોખાના 54 રૂપિયા
પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ આ પ્રકરણમાં તમે વધુ મહાલ્યા માટે નીચે ટેસ્ટ આપેલ છે.
0 Comments