JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV LAGUATAM SAMANYA AVAYAV ANE GURUTAMA SAMANYA AVAYAVI (L.C.M., H.C.F.) test-3

JNV LAGUATAM SAMANYA AVAYAV ANE GURUTAMA SAMANYA AVAYAVI (L.C.M., H.C.F.) test-3

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test L.C.M and H.C.F. chapter test.

LAGUATAM SAMANYA AVAYAV ANE GURUTAMA SAMANYA AVAYAVI (L.C.M., H.C.F.)


In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.


પ્રકરણ - 5 લઘુતમ સાધારણ અવયવી અને ગુરુતમ સાધારણ અવયવ

                    👉 DOWNLOAD


લઘુતમ સામાન્ય અવયવી અને ગુરૂતમ સામાન્ય અવયવની ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

અંકગણિતનું પાંચમું પ્રકરણ લ.સા.અ. અને ગુ.સા.અ. (લઘુતમ સામાન્ય અવયવી અને ગુરૂતમ સામાન્ય અવયવની) છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે. 


quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

લ.સા.અ. અને ગ.રૂ.અ. - 5.3

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain

 

 


48, 72, 160નો ગુરુતમ સામાન્ય અવયવ કયો છે?

8

6

9

12

 

જો કોઈ બે સંખ્યાઓનો ગુ.સા.. 18 હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા તેનો .સા.. હોઈ શકે?

50 

100

54

200

 

એક ઓરડાની લંબાઈ પહોળાઈ તથા ઊંચાઈ અનુક્રમે 3.25મી,  6.75મી તથા 9.50મી છે. એવી મોટામાં મોટી ટેપની લંબાઈ શોધો કે જે ત્રણે વિસ્તારને (એકમોને) પૂર્ણરૂપે માપી શકે.

125 સેમી

75 સેમી

25 સેમી

225 સેમી

 

એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના વડે સંખ્યાઓ 229 અને 131 ને ભાગતા અનુક્રમે 4 અને 6 શેષ વધે.

35

25

50

75

 

બે બ્રાન્ડની ચોકલેટો અનુક્રમે 18 અને 10 ના પેકેટ માં મળી રહે છે. જો મારે બંને પ્રકારની ચોકલેટો એક જેટલી સંખ્યામાં ખરીદવી હોય તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ?

18 ના 5 પેકેટ; 10 ના 5 પેકેટ

18 ના 2 પેકેટ; 10 ના 2 પેકેટ

18 ના 5 પેકેટ; 10 ના 9 પેકેટ

દરેક પ્રકારના 20 પેકેટ

 

ત્રણ ઘંટડીઓ સવારે  8 : 00 વાગે એકસાથે રણકવા લાગે છે. જો તે અનુક્રમે 8 , 12 અને 16  મિનિટ પછી રણકે, તો હવે પછી કયા સમયે તે એક સાથે રણકી ઉઠશે?

8:48 વાગે સવારે

8:32 વાગે સવારે

8:16 વાગે સવારે

8:40 વાગે સવારે

 

એક શિક્ષકે પોતાના વર્ગના વિદ્યાર્થીઓમાં 75 ચોકલેટો અને 125 બિસ્કીટના પડીકાનું સમપ્રમાણમાં વિતરણ કર્યું, તો તે વર્ગમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે?

23

27

25

15

 

વાસણ X તથા Y માં ક્રમશ: 155 લિટર તથા 124 લિટર દૂધ છે. તે મોટામાં મોટા માફક વાસણ નું કદ કેટલું હશે બંને વાસણોના દૂધને પૂરેપૂરું માપી શકે?

1 લિટર

29 લિટર

4 લિટર

31 લિટર

 

16, 36 અને 88ના ગુરુતમ સાધારણ અવયવ (ગુ.સા..) શું છે

8

4

6

11

 

તે લાંબામાં લાંબી ટેપની લંબાઇ કેટલી હશે જેથી 2મી 25સેમી, 3મી 50સેમી, અને 4મી 75સેમી પૂરેપૂરી માપી શકાય?

50 સેમી

75 સેમી

100 સેમી

25 સેમી



Post a Comment

0 Comments