JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV LAGUATAM SAMANYA AVAYAV ANE GURUTAMA SAMANYA AVAYAVI (L.C.M., H.C.F.) test-2

JNV LAGUATAM SAMANYA AVAYAV ANE GURUTAMA SAMANYA AVAYAVI (L.C.M., H.C.F.) test-2

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test L.C.M and H.C.F. chapter test.

LAGUATAM SAMANYA AVAYAV ANE GURUTAMA SAMANYA AVAYAVI (L.C.M., H.C.F.)

 

In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

લઘુતમ સામાન્ય અવયવી અને ગુરૂતમ સામાન્ય અવયવની ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.

ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા છે.

અંકગણિતનું પાંચમું પ્રકરણ લ.સા.અ. અને ગુ.સા.અ. (લઘુતમ સામાન્ય અવયવી અને ગુરૂતમ સામાન્ય અવયવની) છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.

quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

લ.સા.અ. અને ગ.રૂ.અ. - 5.2

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain



2×3×7 અને 3×5×7 નો .સા.. કેટલો?

3

3×5

2×3×5×7

2×3×3×5×7×7

 

સંખ્યાઓ 12, 18 અને 21 ના લઘુત્તમ સાધારણ અવયવી છે.

84

72

252

350

 

બે સંખ્યાઓનો ગુણાકાર 316 છે. જો તેમનો ગુ.સા.. 4 હોય, તો તેમનો .સા.. શોધો.

36

79

310

1264

 

12 અને 10 ના .સા.. અને ગુ.સા.. નો ગુણાકાર કેટલો?

2

4

120

80

 

કોઈપણ પણ સંખ્યાઓના ગુ.સા.. અને .સા. અનુક્રમે 8 અને  368 છે. જો એક સંખ્યા 64 હોય, તો બીજી સંખ્યા કઇ હોઇ શકે?

64

46

368

316

 

બે સંખ્યાઓનો ગુ.સા.. અને .સા. અનુક્રમે 5 અને 55 છે. જો તેમની એક સંખ્યા 25 હોય, તો બીજી સંખ્યા કઈ?

16

11

50

85

 

એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 8 ,16, 20 અથવા 24 થી ભાગતા છે શૂન્ય વધે.

90

100

120

240

 

નીચેનામાંથી કઈ સંખ્યાઓ 4 અને 8 ના  પ્રથમ ત્રણ સાધારણ અવયવી છે?

12, 16, 28

8,16,32

24,36,56

4,8,24


Post a Comment

0 Comments