JNV LAGUATAM
SAMANYA AVAYAV ANE GURUTAMA SAMANYA AVAYAVI (L.C.M., H.C.F.) test-1
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test L.C.M and H.C.F. chapter test.
In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board. So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.
લઘુતમ સામાન્ય અવયવી અને ગુરૂતમ સામાન્ય
અવયવની ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
જવાહર નવોદયના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
અંકગણિતનું પાંચમું પ્રકરણ લ.સા.અ. અને ગુ.સા.અ. (લઘુતમ સામાન્ય અવયવી અને ગુરૂતમ સામાન્ય અવયવની) છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
લ.સા.અ. અને ગ.રૂ.અ. - 5.1
Question of
ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ
TryAgain
બે ક્રોસિંગ પર બે રોડ વચ્ચે સિગ્નલ અનુક્રમે 15 સેકંડ અને 30 સેકંડ પછી બદલાય છે. જો તે એકસાથે સવારના 8:25 કલાકે બદલાય, તો ફરીથી એકસાથે ક્યારે બદલાશે?
સવારના 8:35:25 કલાકે
સવારના 8:40:35 કલાકે
સવારના 8:55:00 કલાકે
સવારના 8:45:00 કલાકે
જવાહર નવોદયના ગુજરાતી ફકરાની પેક્ટીસ કરો. 👈
જવાહર નવોદયના ગણિતની પેક્ટીસ કરો. 👈
બે પેટ્રોલ ટેન્કરોની ધારકતા અનુક્રમે 720 લિટર અને 450લિટર છે. એક જ માપ ના ડબ્બા વડે તે બંને ટેન્કરોની ધારકતા માપવાની હોય તો ડબ્બા ની વધારેમાં વધારે ધારકતા કેટલી હોવી જોઈએ?
720 લિટર
90 લિટર
70 લિટર
10 લિટર
એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેનાથી
173,
163, અથવા 153નો ભાગાકાર કરતા દરેક વખતે શેષ
3 વધે.
45
10
15
5
ત્રણ ઘંટડીઓ 7:30 વાગે એકસાથે રણકવા લાગે છે. જો તે અનુક્રમે
12, 18 અને
6 મિનિટ પછી રણકે તો હવે પછી તે એક સાથે કે રણકી ઊઠશે?
8:30વાગે સવારે
8:45વાગે સવારે
9:00વાગે સવારે
8:00વાગે સવારે
બે સંખ્યાઓનો ગુ.સા.અ અને લ.સા.અ. અનુક્રમે 30 અને 45 છે. એ બે સંખ્યા માંથી જો એક સંખ્યા 15 છે, તો બીજી સંખ્યા છે.
85
75
90
45
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને
3,5,7 વડે ક્રમશ: ભાગતા પ્રત્યેક વખતે શેષ 4 વધે.
105
109
110
114
3 અંકોની મોટામાં મોટી સંખ્યા, જે
6, 8 તથા
10 થી પૂર્ણત: ભાગી શકાય છે. તે સંખ્યા છે.
900
960
975
990

0 Comments