JNV GUJARATI OPPOSITE WORDS । gujarati viruddharthi shabdo
Jawahar Navodaya Vidyalaya has prepared a list of Gujarati opposite which are very necessary for the preparation of Gujarati language for the entrance examination. This list is a list of words from standard 3 to 8. This list is very important. This list is very useful for the examination of Navodaya nearby. In addition, opposite are very useful for students of Std. 6 to 8.
JAWAHAR NAVODAYA VIDHYALAYA ENTER EXAM STANDARD - 6 GUJARATI LANGUAGE MATERIAL.
Gujarati viruddharthi sabdo.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ-૬ માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખુબ જરૂરી વિરુદ્ધાર્થી શબ્દો. તેમજ ધોરણ -૩ થી ૮ માટે પણ ખુબ ઉપયોગી શબ્દો.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે વિરુદ્ધાર્થી શબ્દોની યાદી
નજીક × દૂર
વિરાટ × વામન
આશા × નિરાશા
ટૂંકું × લાંબું
ટેવ × કુટેવ
સંગ × કુસંગ
પાત્ર × કુપાત્ર
પૂર્વ × પશ્ચિમ
ઊંચે × નીચે
સુવાળુ × ખરબચડુ, બેડોળ
બાંધવું × છોડવું
બુદ્ધિમાન × મૂર્ખ
આદર × ધૂતકાર, અનાદર
મુશ્કેલ × સહેલું
વેચવું × ખરીદવું
સદુપયોગ × દુરુપયોગ
પૂર્ણ × અપૂર્ણ, અધુરું
નિરાંત × ઉતાવળ
ઈચ્છા × અનિચ્છા
લગોલગ × દૂર
નફરત × પ્રેમ
જીત × હાર
સક્રિય × નિષ્ક્રિય
મૂંગા × બોલકા
દોષ × નિર્દોષ
વધવું × ઘટવું
નીરોગી × રોગી
ઉચ્ચ × નીચ
સાક્ષર × નિરક્ષર
નીરસ × રસિક
સંતોષ × અસંતોષ
નુકસાન × ફાયદો
સાવધ × અસાવધ,બેધ્યાન
સ્વાર્થ × નિઃસ્વાર્થ
હિંમત × બિક,ડર
પહોળું × સાંકડું
અંધારું × અજવાળું
ધરતી × આકાશ
સત્ય × અસત્ય,જૂઠ
સંપ × કુસંપ
શક્ય × અશક્ય
વિચાર × કુવિચાર
સુંદર × બેડોળ
સુખ × દુઃખ
શુદ્ધ × અશુદ્ધ
સમજણ × ગેરસમજણ
કંજૂસ × ઉદાર
કડવું × ગળ્યું
પ્રામાણિક × અપ્રમાણિક
વિશ્વાસ × અવિશ્વાસ
વિશાળ × નાનું
ખર્ચ × બચત
સંતોષ × અસંતોષ
પ્રગતિ × અધોગતિ
બાંધવું × છોડવું
હાજર × ગેરહાજર
આશા × નિરાશા
પહેલો × છેલ્લો
દુર્ભાગ્ય × સદભાગ્ય
શીતળ × ગરમ
જ્ઞાની × અજ્ઞાની
તવંગર × ગરીબ
સમાન × અસમાન
જાણ × અજાણ
ધ્યાન × બેધ્યાન
જવાબ × પ્રશ્ન
પરદેશ × દેશ
દૂર્ગમ × સુગમ
આભ × ધરતી
કાલ્પનિક × વાસ્તવિક
વેર × મિત્રચારી
ફાયદો × નુકસાન
પંડિત × મૂર્ખ
હસવું × રોવું
લીલું × સૂકું
ધાર્મિક × અધાર્મિક
શૈક્ષણિક × અશૈક્ષણિક
આવક × જાવક
કામનું × નકામું
ગણના × અવગણના
ગમો × અણગમો
મુક્તિ × બંધન
ચીવટ × બેદરકારી
તૃષા × તૃપ્તિ
મધુર × બેસ્વાદ
ચેતન × જડ
લોભી × ત્યાગી
દુરાચારી × સદાચારી
ન્યાય × અન્યાય
નિરાશા × આશા
પારકું × પોતીકું,પોતાનું
આથમણુ × ઉગમણું
ધરા × આકાશ
દેશાવર × સ્વદેશ
સંકડાશ × મોકળાશ
જાણીતું × અજાણું
યજમાન × જજમાન
ઉત્કર્ષ × વિનાશ
ક્ષણિક × શાશ્વત
ગુણ × દોષ,અવગણ
પ્રાકૃતિક × કૃત્રિમ
સ્થાવર × જંગમ
દાનવ × માનવ
સ્વાધીન × પરાધીન
મિત્ર × દુશ્મન
પાપ × પુણ્ય
સુખિયા × દુઃખિયા
વિદ્વાન × ઠોઠ
સ્વામી × સેવક
સ્વચ્છ × ગંદુ, અસ્વસ્છ
સન્માન × તિરસ્કાર
મૃત્યુ × જીવન
જયેષ્ઠ × કનિષ્ઠ
ઈષ્ટ × અનિષ્ટ
સ્મરણ × વિસ્મરણ
વિઘ્ન × સુગમ
નિકટ × દૂર
શૈશવ × વૃદ્ધાવસ્થા
મૃદુ × કઠણ
માનવતા × ક્રૂરતા
જય × પરાજય
નિર્દયી × દયાળુ
ધર્મ × અધર્મ
સાકાર × નિરાકાર
અંધકાર × ઉજાસ
ટેકરી × ખીણ
આનંદ × દુઃખ,શોક
કોમલ × કઠણ
દ્રષ્ટ × અદ્રશ્ય, છૂપું
વિદાય × આગમન
સમજ × અજ્ઞાનતા,નાસમજ
પ્રગતિ × અધોગતિ
કીર્તિ × અપયશ
ઊંડું × છીછરું
ગૃહસ્થ × સંન્યાસી,વૈરાગી
સુષુપ્ત × જાગૃત
સાર્થક × નિરર્થક
સ્વાર્થી × પરમાર્થી
સત્ય × મિથ્યા

0 Comments