JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV gujarati fakara | gujarati paragraph - 3 । નવોદય માટે ગુજરાતી ફકરા

JNV gujarati fakara | gujarati paragraph -3

jawahar Navodaya Vidhyalaya enter exam std-6 mate gujarati fakara - gujarati paragraph mari website new info guru par dar vakhate nava nava fakara mukavama aavase. digital yug ma smart rite student sike temate gujarati fakara ni niche MCQ pakarna exam mujab prashn mukavama aavase.

jawahar navoday

ગુજરાતી ફકરા પરથી પ્રશ્નો ના સાચા વિકલ્પ પસંદ કરો. તમારા જવાબો ખોટા પડે તો તેની સમજુતી ટેસ્ટ નીચે આપેલી છે. જેથી તમે ખોટુ પડવાનું કારણ સમજી શકો.

ગુજરાતી ફકરા નંબર- 3

દૂધ સૌથી સારો ખોરાક છે. આમાં પાણી, ખાંડ, ચરબી, વિટામિન અને પ્રોટીન હોય છે. લોકો અનેક પશુઓ નાં દૂધ પીવે છે. ઈંગ્લેંડ અને બીજાં અન્ય ઠંડા દેશોમાં ગાય હોય છે. એરેબિયા અને મધ્યએશિયા જેવા ગરમ દેશો/સ્થળો માં ઊંટ હોય છે. ભારતમાં ગાય અને ભેંસ બનેં છે. અનેક સ્થળો પર બકરીઓ હોય છે. જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓને ઘણુ દૂધ મળે છે. દૂધ થી તેઓ માખણ અને ચીજ બનાવી શકે છે. એ જરૂરી છે કે દૂધ નો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવુ જોઈએ અશુદ્ધ દૂધ થી માનવ શરીર ને લાભ થવાને બદલે નુકશાન વધુ થાય છે.

quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 3

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain



ફકરાના પ્રશ્નોની સમજુતી ની આપેલ છે.


 

લોકો.............પશુઓ નુ દૂધ પીવે છે.

એક જેવા

જુદાં - જુદાં

સરખા

એવી જાતનાં

સમજુતી -  "લોકો અનેક પશુઓ નાં દૂધ પીવે છે." ફકરામાં આપેલ છે. જેથી અનેક એટલે જુદાં - જુદાં


................દેશો/સ્થળો માં ઊંટ હોય છે.

શીતળ

થીજેલા

ગરમ

ઠંડા

 સમજુતી -  "એરેબિયા અને મધ્યએશિયા જેવા ગરમ દેશો/સ્થળો માં ઊંટ હોય છે." ફકરામાં આપેલ છે.


જો લોકો ગાય જેવા પશુ રાખે તો તેમને..............દૂધ મળે છે.

ઘણું ઓછુ

ઓછુ

થોડુ

ઘણું બધુ

  સમજુતી -  "જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓને ઘણુ દૂધ મળે છે." ફકરામાં આપેલ છે.


એ................છે કે જે દૂધ નો આપણે ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોય.

આવશ્યક

અનાવશ્યક

બિન - જરૂરી

ગેર - જરૂરી

  સમજુતી -  "એ જરૂરી છે કે દૂધ નો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવુ જોઈએ" ફકરામાં આપેલ છે.


(હાનિ) નો અર્થ..................ની સમાનાર્થ છે.

લાભ

સમારકામ

નુકશાન (ક્ષતિ)


સમજુતી -  "અશુદ્ધ દૂધ થી માનવ શરીર ને લાભ થવાને બદલે નુકશાન વધુ થાય છે." ફકરામાં આપેલ છે. અશુદ્ધ દૂધ થી માનવ શરીર ને લાભ થવાને બદલે હાનિ વધુ થાય છે. આવુ પણ લખી શકાય. 

Post a Comment

0 Comments