JNV avayav ane gunak test-2
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test avayav ane gunak chapter test.
In the modern era, education work
is not enough chock and duster, now students are getting education through
mobile, computer or smart board. So that those children can learn while
playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic
which I will keep posting on my website newinfoguru from time to time.
પ્રકરણ - 4 અવયવ અને ગુણક 👉 DOWNLOAD
અવયવ અને ગુણક ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
અંકગણિતનું ચોથું પ્રકરણ અવયવ અને ગુણક છે જે પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
એક સંખ્યા કે જે 90થી ઓછી છે; જે 9નો ગુણાંક છે અને જેને બરાબર
3 અવયવ છે. એ સંખ્યા કઈ?
18
85
81
27
સંખ્યા 23 નો સૌથી નાનો વિભાજ્ય કયો છે?
1
2
3
23
સંખ્યા 427નો સૌથી મોટો વિભાજક કયો છે?
4
2
7
427
સંખ્યા 1700ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખો. બે સંખ્યાઓ પૈકી માત્ર એક સંખ્યાના હજુ અવયવ પડતા ન હોય.
68×25
34×50
17×100
170×10
120સંખ્યાના કુલ વિભાજકોની સંખ્યા, તે સંખ્યા ના કુલ મૂળ અવયવોની સંખ્યા કરતાં વધારે છે.
1
3
4
5
80ના વિભાજકો છે.
2,3,5,6,10,12,20,30
2,3,3,5
1,2,4,5,8,10,16,20,40,80
3,3,10
80 ના મૂળ અવયવો છે.
2,3,5,6,10,12,20,30
2,5
1,2,4,5,8,10,16,20,40,80
3,3,10
બે વયસ્કની ઉંમર (આયુ)નો ગુણાકાર છે. 550 તેઓની ઉંમરનો સરવાળો કેટલો છે?
65
57
47
56
42ના અવિભાજ્ય અવયવો છે.
2×3×7
6×7
2×21
2×2×2×2×2×3
6ના
પહેલા 3
અવયવોનો
સરવાળો છે.
18
36
80
100
પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓમાં 5 અને 7 બન્નેથી ભાગી શકાય તેવી સંખ્યાઓની સંખ્યા
કેટલી?
1
2
3
5

0 Comments