JNV avayav ane gunak test-1
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test avayav ane gunak chapter test.
In the modern era, education work
is not enough chock and duster, now students are getting education through
mobile, computer or smart board. So that those children can learn while
playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic
which I will keep posting on my website newinfoguru from time to time.
અવયવ અને ગુણક ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
અંકગણિતનું ચોથું પ્રકરણ અવયવ અને ગુણક છે જે પ્રકરણના મેં બે ટેસ્ટ માં ભાગ
પાડેલ છે.
3 અને 4 ના વર્ગના સરવાળા નું વર્ગમૂળ કયું?
7
12
5
4
8 અને
6 ના સામાન્ય કયા છે?
1,
3
1,
3,6
1,8
1,2
એક સંખ્યાનું વર્ગમૂળ 12 છે, તો તે સંખ્યાની બમણી સંખ્યા કઈ?
338
24
288
144
નીચેની ભાત (પેટર્ન)નો અભ્યાસ કરો:
(2
× 2) – ( 1÷1)=
2 + 1 = 3; (3 × 3) – ( 2÷2)=
3 + 2 = 5
(5
× 5) – ( 3÷3)=
5 + 3 = 8; (9 × 9) – ( 1÷1)= 9 + 1 = 10
તો (86 ×
86) – ( 21÷21)નું
મુલ્ય કેટલું થશે?
1
1806
107
2
સંખ્યા
252024ને નીચેના પૈકી મૂળ અવયવોના કયા જૂથ વડે નિ:શેષ ભાગી શકાય નહીં?
2×2×3
2×3×3
2×2×2
2×3×5
સંખ્યા 9000ના મૂળ આવયવ કયા છે?
2×2×2×3×3×5×5×5
2×2××3×3×5×5×10
3×3×10×10×10
3×3×1000
660ના મૂળ (અભાજ્ય) અવયવોની સંખ્યા કેટલી?
2
3
4
5

0 Comments