JNV apurnak sankhyao ane temna
parani char mulbhut kriyao test-2
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV aristhmetic(maths) test apurnak sankhyao ane temna parani char mulbhut kriyao chapter test.
In the modern era, education work
is not enough chock and duster, now students are getting education through
mobile, computer or smart board. So that those children can learn while
playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic
which I will keep posting on my website newinfoguru from time to time.
પ્રકરણ - 3 અપુર્ણાંણાંક સંખ્યા અને તેમના પરની ચાર મુળભુત ક્રિયાઓ 👉 DOWNLOAD
પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત
ક્રિયાઓ ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર
પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર
કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી
શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું
મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
ટેસ્ટના નીચે પ્રશ્નોની સમજુતી આપેલા
છે.
અંકગણિતનું ત્રીજું પ્રકરણ અપુર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની ચાર મુળભુત
ક્રિયાઓ છે જે પ્રકરણના મેં ત્રણ ટેસ્ટ માં ભાગ પાડેલ
છે.

0 Comments